Rufilo Tradofina loan app

Rufilo Tradofina ટ્રેડઓફીના એક વિશ્વાસ પાત્ર એપ્પ છે જ્યાં તમે ચિંતા કર્યા વગર લોન માટે આવેદન આપી શકો છો. 

અહીંયા થી ભારત ના ઘણા બધા જરૂરિયાત મંદ લોકો એ અહીં થી ધિરાણ લીધેલું છે અને એ નાણાં કોઈ લોકો એ ધંધાંમાં અથવા કોઈ પોતાની જરૂરિયાત પુરી પડી છે અને એવા લોકો ટ્રેડઓફીના એપ્પ નો આભાર વ્યક્ત કરે છે.


આ એપ્પ એક એન બી એફ સી છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માં રજીસ્ટર છે તેથી છેતરપિંડી થવાની ચિંતા દૂર રહે છે.


તો આપણે આર્ટિકલ માં જાણીશું કે આ એપ્પ કઈ રીતે અને કેવા વ્યક્તિ ને લોન આપે છે શું શું જરૂરિયાત રહેશે કેટલા સમય માં લોન ની રકમ અરજદાર ના ખાતા માં આવશે.

rufilo tradofina

ટ્રેડોફીના પર્સનલ લોન હાઈલાઈટ્સ પોઇન્ટ

  • લોન ની રકમ : Rs.1000 થી  Rs.1,00,000
  • વ્યાજદર : 18% થી 30 % વાર્ષિક 
  • પ્રોસેસિંગ શુલ્ક : 2% થી 12 GST સાથે
  • ધિરાણ સમયગાળો :14 દિવસ થી 180 દિવસ સુધી
  • હપ્તા ની ચૂક પર લાગતો શુલ્ક: Rs.0 થી 1000 સુધી GST સાથે
  • હપ્તા ચૂક પર વ્યાજદર:ધિરાણ નો વ્યાજદર હશે તે મુજબ 
  • એપ્પ ની ઓફિશ્યિલ વેબસાઈટ: www.rufilo.com

રુફીલો વિશ્વશનીય

rufilo tradofina રુફીલો એપ્પ પર ૨૦૦૦૦૦ કરતા વધારે ગ્રાહકો એ ધિરાણ મેળવ્યું છે. અને આ એપ્પ આર બી આઈ રજીસ્ટર એન બી એફ સી છે.

આ એપ્લિકેશન માં બધી પ્રક્રિયા ઓનલાઇન છે અને બધા જ દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરવા ના હોઈ છે જે બધી પ્રક્રિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના હેઠળ થાય છે.

ખાસ નોંધ : એપ્પ ના કોઈપણ કર્મચારી ફોન પર કોઈપણ પ્રકાર ના દસ્તાવેજ માંગતા નથી અને ઓ ટી પી પણ માંગતા નથી આવા ફ્રોડ લોકો થી દૂર રહેજો.

રુફીલો લોન ના કર્મચારી ફોન કે દ્વારા કોઈપણ ઓ ટી પી ક્યારેય માંગતા નથી જો તમને આવા કોઈ ફોન કોલ આવતા હોઈ તો સાયબર હેલ્પલાઇન નંબર પાર ફરિયાદ કરો આ એપ્પ નો ઉપયોગ કરતી વખતે જે કઈ દસ્તાવેજ અપલોડ કરવાના હોઈ તે ત્યારે અપલોડ કરી દેવા. અન્ય કોઈ વેબસાઈટ પર દસ્તાવેજ અપલોડ કરવા નહિ.

ટ્રેડોફીના ( રુફીલો) પર થી લોન લેવા માટે નિયમ અને શરતો

rufilo tradofina

ટ્રેડોફીના ( રુફીલો) થી લોન લેવા માટે નીચે મુજબ દર્શાવેલ સૂચના ને અનુસરો:

  • ભારત ના નાગરિક હોવા જોઈએ
  • અરજદાર ની ઉમર ૨૧ થી ૬૦ વર્ષ
  • ઓછા માં ઓછી મહિના ની આવક ૨૦૦૦૦ હોવી જોઈએ
  • એક ચાલુ બેંક ખાતું

લોન માટે આવેદન કેવી રીતે કરવું

લોન આવેદન માટે નીચે દર્શાવેલ સૂચના મુજબ અનુસરો:

  • સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર થી એપ્પ ડાઊનલોડ કરીને ઇન્સ્ટોલ કરો
  • એક એકાઉન્ટ બનાવો અને ધિરાણ માટે ની યોગ્યતા તપાસો
  • ફોર્મ આપેલી વિગતો સાચી ભરો
  • જરૂરિયાત હોઈ તે દસ્તાવેજ અપલોડ કરો
  • આ બધું કર્યા પછી ફોર્મ સબમિટ કરી આપો
  • ફોર્મ સબમિટ કર્યા પછી ચાલુ કામ ના દિવસ માં જ લોન ની રકમ તમારા બેંક ખાતા માં જમા થઇ જશે.

Rufilo Tradofina ગ્રાહક સહાયતા નંબર

ફોને નંબર: +91 22 4891 3684

                +91 22 5015 6122

મેસેજ દ્વારા: +91 22 4143 4288

ઇમેઇલ કરો : care@rufilo.com 

ઓફિસ સરનામું 

રૂપા રેનાઈસન્સ બિલ્ડીંગ .

નંબર ૭૦૨  ૭ મોં માલ 

તુરંભે રોડ 

ઔદ્યોગિક વિસ્તાર નવી મુંબઈ 

 400703, મહારાષ્ટ્ર 

1.રુફીલો શું છે અને કેવી રીતે કામ કરે છે?

રૂફિલોનો પરિચય – ભારતનું પ્રથમ સ્માર્ટ ક્રેડિટ લાઈન ની શોધ અને તરત ક્રેડિટ લાઇન આધારિત વ્યક્તિગત લોન નું એક વિશ્વાસ પાત્ર સ્થળ છે.

અગ્રણી બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs) દ્વારા ઓફર કરવામાં આવતી ક્રેડિટની રકમ મેળવીને યુવા વ્યાવસાયિકો અને સ્વ-રોજગાર ઉદ્યોગસાહસિકોને નાણાકીય ધિરાણ સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ કરવી એ રુફીલો એપ્પ નું પ્રાથમિક ઉદ્દેશ્ય છે.

રુફિલો એ ભારતનું સર્વશ્રેષ્ઠ અને સૌથી ઝડપી તરત ક્રેડિટ લાઈન મળતું પ્લેટફોર્મ છે જેમાં કોઈ કાગળકામ નથી. તે ગ્રાહકોને તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, એડવાન્સ્ડ બિગ ડેટા અને એઆઈ રોબોટિક -સંચાલિત સિસ્ટમ્સના આધારે તાત્કાલિક ક્રેડિટ લાઇન ની ઓફર કરે છે અને લોકો સહેલાઇ પૂર્વક તેનો ઉપયોગ કરે છે

2.હું મારી લોન કેવી રીતે બંધ રી શકું? 

બાકી રહેલી રાશિ નું ભુગતાન કરી ને તમે એપ્પ ડીલીટ કરી શકો છો 


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

1 thought on “Rufilo Tradofina loan app”

  1. Pingback: Pradhanmantri Mudra Loan Yojana (પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ) - bharattechnical.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading