prime minister internship scheme 2025
prime minister internship scheme 2025
ભારત સરકાર દ્વારા યુવાનો ને રોજગારી અને કૌશલ્ય મળી રહે તે માટે અવનવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે જેમાં ની આ એક યોજના છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના આ યોજના યુવાનો ને સર્વોરચ કંપની માં ઇન્ટર્નશીપ ની તક પૂરી પડે છે . આ યોજના ખાસ કરી ને 21 વર્ષ થી 24 વર્ષ ના યુવાનો માટે છે . આ યોજના થી યુવાનો ને નવો આભુભાવ થાય છે

prime minister internship scheme 2025 માં મળતા લાભ
આ યોજના માં મળતા લાભ નીચે મુજબ છે
- ભારત સરકાર દ્વારા રૂપિયા 4500 અને ઉદ્યોગ દ્વારા 500 ની સહાય
- પરચુરણ કામ માટે એક વખત ની સહાય રૂપિયા 6000 છે
- ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચ પણ મળે છે
- ઉધ્યોગો ના નિષ્ણાંતો સાથે જોડાવા ની તક મળે છે
આ યોજના સાથે જોડાવા ની પાત્રતા
આ યોજના માં જોડાવવા ની પાત્રતા નીચે મુજબ છે
- ઉમર 21 વર્ષ થી 24 વર્ષ
- શૈક્ષણિક લાયકાત : 10 પાસ ,12 પાસ ,પોળી ટેકનિક ,ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન
- અરજદાર સરકારી કર્મચારી હોવા જોઈએ નહીં

prime minister internship scheme 2025 આ યોજના ની અરજી કી રીતે કરવી
આ યોજના માં અરજી કરવા માટે નીચે મુજબ ની પ્રક્રિયા ને અનુસરો :
- સૌથી પહેલા આ યોજના ની ઓફિસિયલ વેબસાઇટ prime minister internship scheme 2025 પર જાઓ
- મોબાઈલ નંબર દાખલ કરી ને રજીસ્ટર કરો
- આધાર કેવાયસી કરો
- પર્સનલ માહિતી ભરો
- કોન્ટેક્ટ ની માહિતી
- ભણતર
- બઁક ની માહિતી
- આવડત અને ભાષા
prime minister internship scheme 2025 આ યોજના નો હેતુ
આ યોજના થી યુવાનો ને નવી તક મળી રહે,તેમણે નોકરી માં માર્ગદર્શન મળે અને યુવાનો પોતાનોઈ આવડત ને જાની શકે આ યોજના નો લાભ લેવા આજે જ રજીસ્ટ્રેશન કરો
Related
Discover more from
Subscribe to get the latest posts sent to your email.