Online driving licence apply કઇ રીતે કરવું ?
તો આજે આપણે આ આર્ટીકલ માં જાણીશું કે Online driving licence apply કઇ રીતે કરી શકાય એના વિષે વિગતવાર જાણીશું

સમગ્ર ભારત ભર માં વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસેન્સ જરૂરી છે અને જો તમે જો ડ્રાઇવિંગ લાઇસેન્સ વગર વાહન ચલાવો છો તો તમારે દંડ ભરવો પડે છે જો તમારી પાસે સરકાર માન્ય ડ્રાઇવિંગ લાઇસેન્સ હોય તો આ દંડ થી બચી શકાય છે .
ડ્રાઇવિંગ લાઇસેન્સ સરળતા થી મળી જાઈ એના માટે તમે ઘરે બેઠા જ અરજી કરી શકો છો અને ઓનલાઇન અરજી કરવાથી આર ટી ઑ ના ધાક ખાવા નથી પડતાં અને એજન્ટો ને ખોટી ફી આપવી નથી પડતી .

online driving licence apply
જો તમે પણ ઘરે બેઠા લર્નિંગ લાઇસેન્સ કાઢવા માંગતા હોય તો મોબાઈલ અથવા કમ્પુટર પર parivahan sewa ની વેબસાયટ પર જાઓ
લર્નિંગ લાઇસેન્સ મેળવવા માટે આ સૂચના ને અનુસરો
- સૌથી પહેલા Parivahan sewa વેબસાઇટ પર જાઓ
- ત્યાર પછી aaply for learner licence વિકલ્પ પસંદ કરો
- apply for learner licence વિકલ્પ પસંદ કર્યા પછી તમારી સામે ડોક્યુમેન્ટ નું લિસ્ટ આવી જસે ત્યારબાદ સબમિટ કરી આપો
- ત્યાર બાદ લાઇસેન્સ કેટેગરી અને આર ટી ઑ ઓફિસ સિલેકટ કરવાની
- ઓફિસ સિલેકટ કર્યા બાદ મોબાઈલ નંબર દાખલ કરી ઑ ટી પી જનરેટ કરો અને ઑ ટી પી પ્રમાણિત કરો અને સબમિટ કરી આપો
- ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થસે અને આ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા લૉગ ઇન કરો
- લૉગ ઇન કર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફોરમ ભરાઈ જસે અને તમરે પરીક્ષા માટે માટે સ્લોટ બૂક કરવાનો રહેશે
- સ્લોટ બૂક કર્યા પછી ફી ની ચુકવણી કરો
- ત્યાર બાદ સ્લોટ ના સમયે પરીક્ષા આપો અને ઉતીર્ણ થાઓ
- પાસ થયા બાદ તમને લર્નિંગ લાઇસેન્સ મળી જસે
- ત્યારબાદ એક મહિના પછી પરિવાહન સેવા સાઇટ પર ડ્રાઇવિંગ લાઇસેન્સ માટે સ્લોટ બૂક કરવાનો રહેશે
- લર્નિંગ લાઇસેન્સ મળ્યા બાદ એક મહિના પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા ની રહેશે
- ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યા બાદ 15 થી 20 દિવસ માં તમારા સરનામા પર ડ્રાઇવિંગ લાઇસેન્સ પહોંચી જસે
- લર્નીગ લાઇસેન્સ 6 મહિના સુધી માન્ય ગણાશે . 6 મહિના પછી તમારે વળી પછી પરીક્ષા આપવાની રહેશે .

Courier Delhivery boy Job
courier Delhivery boy Job In Gujrat courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

UTL Solar Dealership Registration – યુ ટી એલ સોલર ની દુકાન કવી રીતે ખોલી શકાય ?
UTL solar dealership regisration શું તમે પણ UTL Solar Dealeship Registration કરી ને પોતની દુકાન ખોલવા માંગો છો અને તમને

common service center registration 2025 – જન સુવિધા કેન્દ્ર કઇ રીતે ખોલી શકાય ?
common service center registration 2025 શું તમે પણ common service center registration 2025 કરવા માંગો છો તો અને તમને ખબર

Prime minister internship scheme 2025 – પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શરૂ થઈ ગઈ છે યુવાનો માટે નવી તક
prime minister internship scheme 2025 prime minister internship scheme 2025ભારત સરકાર દ્વારા યુવાનો ને રોજગારી અને કૌશલ્ય મળી રહે તે
Related
Discover more from
Subscribe to get the latest posts sent to your email.