સ્માર્ટકોઈન એપ્પ (olyv Smartcoin loan app ) થી લોન કઈ રીતે લેવાય

olyv smartcoin loan app ઓલિવ એપ્પ ( સ્માર્ટકોઈન) ની શરૂઆત ૨૦૧૭ માં થઇ હતી અને આજ દિન સુધી ઘણા જરૂરિયાત મંદ લોકો ને લોન આપી છે .
અને એમાં થી ઘણા બધા લોકો એ પોતાના બિઝનેસ પણ શરુ કર્યા છે અને ઘણા બધા લોકો એ ઇમર્જન્સી માં પણ રૂપિયા કામ પર લીધા છે.
તો આપણે આર્ટિકલ માં જાણીશું કે ઓલિવ ( સ્માર્ટકોઈન ) લોન એપ્પ્લીકેશન લોન કોને આપે છે અને કઈ રીતે આપે છે.

આ એપ્પ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઠળ રેજિસ્ટર્ડ છે માટે આ એક વિશ્વાસ પાત્ર સ્થળ છે.

olyv smartcoin loan app
olyv smartcoin loan app

Olyv smartcoin loan app ઓલિવ સ્માર્ટકોઈન પર્સનલ લોન હાઈલાઈટ્સ પોઇન્ટ

ઓલિવ સ્માર્ટકોઈન લોન એપ્પ લોન ની જાણકારી
લોન ની રકમRs.1000 થી 500000
વ્યાજદર18% થી 30 % વાર્ષિક ( કપાત)
પ્રોસેસિંગ શુલ્ક2% થી 12 GST સાથે
ધિરાણ સમયગાળો2 મહિના થી 24 મહિના સુધી
હપ્તા ની ચૂક પર લાગતો શુલ્કRs.0 થી 500 સુધી GST સાથે
હપ્તા ચૂક પર વ્યાજદર0 % વાર્ષિક
એપ્પ ની ઓફિશ્યિલ વેબસાઈટwww.Olyv.co.in

ઓલિવ (સ્માર્ટકોઈન) એપ્પ લોન પાર્ટનર

  • અપમૂવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ
  • પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ
  • ઈનક્રેડ ફાઇનાન્શ્યલ સર્વિસીસ લિમિટેડ
  • વિવરીતિ કેપિટલ લિમિટેડ
  • નોર્થેર્ન એ.આર.સી કેપિટલ લિમિટેડ
  • પેયું ફાઇનાન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
  • એલ એન્ડ ટી ફાઇનાન્સ
  • આદિત્ય બિરલા કેપિટલ

આ એપ્લિકેશન માં બધી પ્રક્રિયા ઓનલાઇન છે અને બધા જ દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરવા ના હોઈ છે જે બધી પ્રક્રિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના હેઠળ થાય છે.

ખાસ નોંધ : એપ્પ ના કોઈપણ કર્મચારી ફોન પર કોઈપણ પ્રકાર ના દસ્તાવેજ માંગતા નથી અને ઓ ટી પી પણ માંગતા નથી આવા ફ્રોડ લોકો થી દૂર રહેજો.

આ એપ્પ માં તમને ડિજિટલ સોના ની બચત કરી છો .
રેફેરલ લિંક થી પૈસા પણ કમાઈ શકો છો

ડો.આંબેડકર આવાસ યોજના

ઓલિવ (સ્માર્ટકોઈન) એપ્પ (olyv smartcoin loan app ) પર થી લોન લેવા માટે નિયમ અને શરતો

ઓલિવ લોન એપ્પ પર થી લોન લેવા માટે નીચે મુજબ દર્શાવેલ સૂચના ને અનુસરો :

  • ભારત ના નાગરિક હોવા જોઈએ
  • અરજદાર ની ઉમર ૨૧ થી ૬૦ વર્ષ
  • ઓછા માં ઓછી મહિના ની આવક ૨૦૦૦૦ હોવી જોઈએ
  • એક ચાલુ બેંક ખાતું

olyv smartcoin loan app લોન માટે આવેદન કેવી રીતે કરવું

લોન આવેદન માટે નીચે દર્શાવેલ સૂચના મુજબ અનુસરો:

  • સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર થી એપ્પ ડાઊનલોડ કરીને ઇન્સ્ટોલ કરો
  • એક એકાઉન્ટ બનાવો અને ધિરાણ માટે ની યોગ્યતા તપાસો
  • ફોર્મ આપેલી વિગતો સાચી ભરો
  • જરૂરિયાત હોઈ તે દસ્તાવેજ અપલોડ કરો
  • આ બધું કર્યા પછી ફોર્મ સબમિટ કરી આપો
  • ફોર્મ સબમિટ કર્યા પછી ચાલુ કામ ના દિવસ માં જ લોન ની રકમ તમારા બેંક ખાતા માં જમા થઇ જશે

ઓલિવ લોન ગ્રાહક સહાયતા નંબર

+91 9148380504

help@smartcoin.co.in

ઇંડિક્યુબે ગામમાં , No.293/154/172

2nd ફલૂર , ઓઉટર રિંગ રોડ ,

કાદુબીસનેહલઈ , બેંગલુરુ ,

કર્ણાટક 560103.

GSTIN: 29AAWCS4288F1ZI
CIN: U67110KA2015PTC084272

હું એપ્પ પર થી મારા ડેટા કઈ રીતે ડીલીટ કરાવી શકું છું ?

એપ્પ પર થી તમારા ડેટા કાઢવા માટ્ટે તમે ગ્રાહક સહાયતા નંબર કોન્ટાક્ટ +91 ૯૧૪૮૩૮૦૫૦૪ કરી શકો છો અથવા ઇમેઇલ help@smartcoin.co.in પણ કરી શકો છો

ઓલિવ લોન એપ્પ પર ધોખા ધણી થઇ શકે છે ?

ઓલિવ લોન એપ્પ આ એપ્લિકેશન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માં રજીસ્ટર છે તેથી કોઈપણ જાત ની છેતર પિંડી નો દર રહેતો નથી

ઓલિવ લોન ગ્રાહકો કઈ રીતે લોન ની માત્રા કઇરીતે નકી કરે છે?

લોન ની ધિરાણ માત્રા ગ્રાહક ના સિબિલ સ્કોર પર આધારિત છે

શું લોન ના ભરવા પર એપ્પ ગ્રાહક ઉપર લીગલ કાર્યવાહી કરી શકે છે?

આ એપ્પ RBI રજીસ્ટર હોવા થી olyv એપ્પ ગ્રાહક પર કાયદેસર ની કાર્યવાહી કરી શકે છે

ઓલિવ લોન એપ્પ આર બી આઈ પર રજીસ્ટર છે કે નહિ તે કઈ રીતે ચેક કરી શકાય ?

ઓલિવ લોન એપ્પ રજીસ્ટર સીગગે કે નહિ તે માટે તમે ની ઓફીસીઅલ વેબસાઈટ પર જય ને પણ ચેક કરી શકો છો


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

1 thought on “સ્માર્ટકોઈન એપ્પ (olyv Smartcoin loan app ) થી લોન કઈ રીતે લેવાય”

  1. Pingback: Rufilo Tradofina loan app - bharattechnical.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading