ક્રેડિટ બી એપ્પ kredit bee loan app થી કી રીતે લોન લેવાય
Table of Contents

ક્રેડિટ બી લોન kredit bee loan app એપ્લિકેશન નું સંચાલન ફીનોવેશન ટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવા માં આવે છે . આ એપ્પ આર બી આઈ રજીસ્ટર એન બી એફ સી છે રિજર્વ બઁક ઓફ ઈન્ડિયા માં રજીસ્ટર હોવા થી કોઈપણ પ્રકાર ની છેતરપિંડી થતી નથી .
આ એપ્પ થી તમે 1000 રૂપિયા થી લઈ ને 1000000 લાખ રૂપિયા ની લોન લઈ શકો છો . તમારો સીબીલ સ્કોર જેટલો સારો હશે એ મુજબ લોન તમને મળશે .
આ એપ્પ થી લીધેલી લોન નો ઉપયોગ તમે ગમે તે કામ માટે કરી શકો છો જેમકે મેડિકલ , ઘર ખર્ચ, હપ્તા ,વીજળી બિલ ,જેવા કામ માં અથવા તમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકો છો .
ક્રેડિટ બી લોન એપ્પ ના સારા હાઈ લાઇટ પોઈન્ટ
સારી લોન ઓફર
- 1000 થી લઈ ને 10,00,000 સુધી ની લોન
- વ્યાજ દર : 17% થી લઈ ને 30 % સુધી નું વાર્ષિક વ્યાજદર
- સૌથી ઓછું પ્રોસેસ ચાર્જ
- જલ્દી લોન પાસ
- ગણતરીની મિનિટ માં રકમ ખાતા માં જમા
- ડિજિટલ લોન પ્રોસેસ
એપ્પ સાથે જોડાયેલા લેન્ડિંગ ભાગીદાર
ફંડ આપનાર કંપની ના ના નીચે મુજબ છે :
- ક્રેજી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ
- ઇંકરેડ ફાઈનાન્સિયલ લિમિટેડ
- વિવૃતિ કેપિટલ લિમિટેડ
- નોરથાં એ આર સી કેપિટલ લિમિટેડ
- માસ ફનાન્સિયલ સર્વિસ લિમિટેડ
- ચોળામંડલં લિમિટેડ
- પેઉ ફાઇનનાસ લિમિટેડ
- પૂનવલ ફાઇન્કરોપ
- પિરામલ કેપીટલ
- મીરા એસેટ
- ટાટા કેપિટલ
જેવી ફાઇનાન્સ કંપની સાથે ભાગીદારી છે .
લોન લેવા કયા દસ્તાવેજ ની જરૂર પડશે
ક્રેડિટ બી એપ્પ પર થી લોન લેવા માટે નીચે દર્શાવેલ મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે :
- ભારતીય
- ઉમર 21 થી 60 વર્ષ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- સેલરી સ્લીપ
- ચાલુ બઁક ખાતું
આ બધા ડોક્યુમેન્ટ ઓનલાઇન ઉપલોડ કરવાના રહેશે .
ક્રેડિટ બી થી લોન લેવા ની પ્રક્રિયા
ક્રેડિટ બી એપ્પ પર થી લોન લેવા માટે નીચે દર્શાવેલ મુજબ ની પ્રક્રિયા ને અનુસરો :
- પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર થી એપ્પ ડાઉનલોડ કરો
- ચાલુ મોબાઈલ નંબર
- પાન કાર્ડ
- અપલોડ ડોક્યુમેન્ટ કરો અને પ્રમાણિત કરો
- લોન ની રકમ અને લોન નો સમય ગાળો નકી કરો
- બઁક ની ખાતા નંબર ની ડિટેલ ભરો
- આટલું કરી ને સબમિટ કરી આપો
- ત્યાર પછી ગણતરી ની મિનિટ માં જ ખાતા માં પૈસા આવી જસે
આ બધા ડોક્યુમેન્ટ ઓનલાઇન ઉપલોડ કરવાના રહેશે .