how to earn money online without investment

how to earn money online without investment

how to earn money online without investment

આજ કાલ બધા ને મહેનત બધા ને ઘરે બેઠા પૈસા કમાવા છે અને આજ ના સમય માં ઘરે બેઠા પૈસા કમાવા બહુ જ સહેલું થઈ ગયું છે અને ઓનલાઇન પૈસા કમાય શકો છો ,તો આજે હું તમને આ આર્ટીકલ ના મદદ થી અમુક રસ્તા બતાવી આપીશ જેનાથી આપ ઘરે બેઠા પૈસા કમાય શકશો.

how to earn money online without investment
Facebook
Twitter
LinkedIn
WhatsApp

ઓનલાઇન પૈસા કમાવવા માટે ઘણા બધા મધ્યમ છે

ઘરે થી પૈસા કમાવવા માટે ઘણા બધા રસ્તા છે જે નીચે મુજબ છે . 

આ બધા માધ્યમ પર થી પૈસા તો કમાવી શકાય છે પણ એના માટે ખૂબ મહેનત કરવી પડે છે અને સમય આપવો પડે છે 

  • યુટ્યુબ પર વિડિયો બનાવી ને પણ ગૂગલ અડસેન્સ દ્વારા પૈસા કમાઈ શકો છો 

જેમાં તમારે તમારા ફિલ્ડ મુજબ ના વિડિયો બનાવવા ના રહેશે અથવા કોઈ એવી જાણકારી જે તમારા સિવાય બીજું કોઈ ન જાણતું હોય અને વિડિયો માં રસપ્રદ ટૉપિક અપણવા જેથી તમે જલ્દી થી પૈસા કામે શકો છો 

  • ફેસબૂક પર વિડિયો બનાવી ને પણ પૈસા મળી શકે છે જેમાં તમે જે યુતઉબ પર વિડિયો અપલોડ કરો એ વિડિયો ફેસ બૂક પર અપલોડ કરવા.  ફેસ બૂક પર તમે બોલિવૂડ ફિલ્મ ના નાના નાના વિડિયો અપલોડ કરીને પણ પૈસા મેળવી શકો છો
  • તમે ગૂગલ પર બ્લોગ લખી ને પણ પૈસા મેળવી શકો છો 

જેમાં તમારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડસે અને જો તમે પૈસા ઇન્વેસ્ટ નથી કરવા માંગતા તો બ્લોગર ની વેબસાઇટ થી મફત માં પણ કામ કરી શકો છો 

how to earn money online without investment

  •  freelancing  પણ કરી શકો છો 
  • upwork 
  • fivver 

અને એપ્લિકેશન રેફરલ થી પણ તમે ઇન્કમ મેળવી શકો છો 

ખાસ નોંધ આ બધા સોસિયલ મીડિયા ના માધ્યમ પર પૈસા કમાવા સહેલા દેખાય છે એટલા સહેલા હોતા  નથી માટે આ બધા માધ્યમ પર પૈસા કમાવવા માટે ઘણી મહેનત જરૂરી છે 

જેમાં ઘણા બધા લોકો સફળ થયા હોય એવા અમુક વ્યક્તિ ના નામ ની લિસ્ટ અમે બનાવી છે 

યુટ્યુબર ની લિસ્ટ 

1. મનોજ દે જે એક યુટ્યુબર છે  

2. ટેક્નિકલ ગુરુજી 

3. ટેક્નિકલ દોસ્ત 

4. ખજૂર ભાઈ 

5. ધવલ ભાઈ દોમડિયા 

6. મનોજ સારું 

આ બધા લોકો યુટ્યુબ ની સાથે ફેસબૂક અને રેફરલ એપ થી પણ પૈસા કમાઈ છે 

બ્લોગર લિસ્ટ 

how to earn money online without investment

બ્લોગર લિસ્ટ નામ લખવાની જરૂર નથી જેમાં ઉદાહરણ તરીકે સમાચાર જેવા બ્લોગ ને જોઈ શકો છો આ બધા બ્લોગ થી તેના માલિક પૈસા કમાય છે 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
courier delhivery boy job

Courier Delhivery boy Job

courier Delhivery boy Job In Gujrat  courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

Read More »

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading