how to apply for hsrp number plate gujrat
- તો આજે આપણે આ આર્ટીકલ માં જાણીશું કે તમારા કોઈ પણ વાહન હોય તેની hsrp પ્લેટ તૂટી ગઈ હોય અને તમને ખબર નથી કે કઇ રીતે નવી પ્લેટ નાંખવી તો આ આર્ટીકલ માં એક પછી એક સ્ટેપ બતાવ્યા છે કે કઈ રીતે અરજી કરી શકશે છે તો આર્ટીકલ ને ધ્યાન થી વાંચો અને ટ્રાફિક પોલીસ ના દંડ થી બચો અને એજન્ટો ને ખોટા વધુ પૈસા ન આપો .
- સૌથી પહેલા આ વેબસાઇટ પર જાવ book my hsrp
How To Apply For HSRP Number Plate Gujrat

ત્યાર પછી તમારું રાજ્ય નું નામ સિલેકટ કરો
- વાહન રજીસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર,અને એન્જિન નંબર દાખલ કરો
- કેપ્ચર કોડ દાખલ કરી સબમિટ કરો
આટલું કર્યા પછી વાહન માલિક ની બધી માહિતી દાખલ કરો
- સરનામું, મોબાઈલ નંબર,મેલ આઈ ડી દાખલ કરો
- ત્યાર બાદ તમે દાખલ કરેલ નંબર પર ઑ ટી પી આવસે તે દાખલ કરો

- ત્યાર બાદ તમે દાખલ કરેલ નંબર પર ઑ ટી પી આવસે તે દાખલ કરો
- ડીલર સિલેકટ કરો અથવા જો તમારા વિસ્તાર માં હોમ દિલેવરી સર્વિસ હોય તે સિલેકટ કરી શકો છો જેનો ચાર્જ અલગ થી લેવા માં આવસે .
- હોમ દિલેવરી સિલેકટ કર્યું હસે તો ઘરે દિલેવારી મળી જસે
- અને ડીલર વાળા ઓપ્સન માં સ્લોટ બૂક કરવાનો રહેશે,સ્લોટ બૂક કર્યા પછી અને સિલેકટ કર્યા મુજબ ના તારીખ અને સમયે લગાવવા જવાનું રહેશે.



બૂકિંગ સ્લોટ કર્યા પછી બૂકિંગ સમરી આવી જસે તેને તમે એક વાર ચેક કરી લેજો કે બધી માહિતી બરોબર છે કે નહીં
બૂકિંગ સમરી ઓક કર્યા બાદ તમને ઓનલાઇન પેમેન્ટ વાળા પેજ પર આવી જાસો જેમાં તમને ટોટલ રકમ જોવા મળશે .
How To Apply For HSRP Number Plate Gujrat હજી આગળ ની માહિતી પણ વાંચો

પેમેન્ટ કર્યા બાદ તમને રસીદ મળી જસે
આટલું કર્યા પછી ઓનલાઇન પ્રક્રિયા સમાપ્ત થસે અને તમતરે જાતે ડીલર ના સ્થાને જવાનું રહેશે અથવા જો તમારા વિસ્તાર માં ઘરે દિલેવારી સર્વિક હશે ઘરે થી ફિટમેન્ટ કરી આપશે
ખાસ નોંધ : અમારો ઉદેશ્ય આમ નાગરિક ને જાગૃત કરવાનો છે જેમાં ઘણા બધા એજન્ટો વધુ પૈસા પડાવે છે તેવા લોકો થી બચી જવા માં મદદ રૂપ થશે
how to apply for hsrp number plate gujrat
અમારી બીજી વેબસાયત www.tempogujrat.com ની મુલાકાત લો

Courier Delhivery boy Job
courier Delhivery boy Job In Gujrat courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

UTL Solar Dealership Registration – યુ ટી એલ સોલર ની દુકાન કવી રીતે ખોલી શકાય ?
UTL solar dealership regisration શું તમે પણ UTL Solar Dealeship Registration કરી ને પોતની દુકાન ખોલવા માંગો છો અને તમને

common service center registration 2025 – જન સુવિધા કેન્દ્ર કઇ રીતે ખોલી શકાય ?
common service center registration 2025 શું તમે પણ common service center registration 2025 કરવા માંગો છો તો અને તમને ખબર

Prime minister internship scheme 2025 – પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શરૂ થઈ ગઈ છે યુવાનો માટે નવી તક
prime minister internship scheme 2025 prime minister internship scheme 2025ભારત સરકાર દ્વારા યુવાનો ને રોજગારી અને કૌશલ્ય મળી રહે તે

Earn money by selling photos – ઓનલાઇન વિડીયો અને ફોટા વહેચી ને પૈસા કમાઓ
Earn money by selling photos Earn money by selling photos આજ કાલ ના સમય માં પૈસા કમાવવા ની ઘણી બધી

how to earn money online without investment
how to earn money online without investment how to earn money online without investmentઆજ કાલ બધા ને મહેનત બધા ને
Related
Discover more from
Subscribe to get the latest posts sent to your email.