How to Apply For A New Pan Card – નવું પાન કાર્ડ કઇ રીતે કાઢી શકાય ?

how to apply for a new pan cad

how to apply for a new pan card

How to apply for a new pan card – નવું પાન કાર્ડ કઇ રીતે કઢાવી શકાય ?

પાન કાર્ડ એ ભારત ના નાગરિક માટે એક મહત્વ પૂર્ણ દસ્તાવેજ છે જેની જરૂરિયાત બઁક ના કામ માટે લોન લેવા માટે ઇનકમ ટેક્સ ભરવા જેવી બાબતો માં કરવા માં આવે છે ,તો આજે આપણે જાણીશું કે પણ કઢાવવા માટે શું શું કરવું પડે આ આર્ટીકલ માં બધી માહિતી વિગતવાર આપેલી છે .

પાન કાર્ડ ની પ્રક્રિયા નીચે મુજબ છે

1. સૌથી પહેલા પાન કાર્ડ ની વેબસાયત પર જો NSDL 

How to apply for a new pan card

આ વેબસાઇટ પર આવ્યા પછી તમે 2 વિકલ્પ દેખાશે જેમાં apply online અને Register user જો તમે તમે પહેલી વાર અરજી કરતાં હોવ તો એપ્લાય ઓનલાઇન કરવાનું રહેશે અને તમે અરજી કરેલ હસે તો રજીસ્ટર યુજર સિલેકટ કરવાનું રહેશે. અને લૉગ ઇન કરવાનું રહેશે .

2. આટલું કર્યા પછી તમારે આપેલી માહિતી ભરવાની રહેશે જેમાં તમને જે લાગુ પડતું હોય તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે જો તમે કોઈ એક વ્યક્તિ માટે પાન કાર્ડ કઢાવવા માંગતા હોય તો ઈંડીવીજુલ પસંદ કરવું 

ખાસ નોંધ : આધાર કાર્ડ મુજબ નું નામ જ લખવું 

3. આટલું કર્યા પછી એક ટોકન નંબર જનરેટ થસે જે તમારે સાચવી લેવા નો રહેશે કેમ કે એજ ટોકન નંબર થી તમારે આગળ લૉગ ઇન કરવાનું રહેશે .

4.તમે અહિયાં ત્રણ રીત થી પાન કાર્ડ માટે અરજી કરી શકો છો 

  •  submit digitally through E kyc and E sign જો તમે આ વિકલ્પ પસંદ કરો છો તો તમારે કોઈપણ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી અને તમારા આધાર કાર્ડ મુજબ નો ફોટો ઓટોમેટિક અપડેટ થઈ જસે તમારા પાન કાર્ડ પર અને આ પ્રક્રિયા માં તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો જરૂરી છે . 
  • submit scan image through e sign જો તમે આ વિકલ્પ પસંદ કરો છો તો તેમ તમારે પાસપોર્ટ સાયજ ફોટો ,સિગ્નેચર, અને એક ફોટા વાળું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે . આ પ્રક્રિયા માં પણ આધાર સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો જરૂરી છે 
  • Forward application document physically આ પ્રક્રિયા માં તમારે એપ્લિકેશન ફોરમ ની કોપી અને દસ્તાવેજ નજીક ના સેન્ટર માં જઈ ને જમા કરવાના રહેશે 
અહિયાં આપણે સબમિટ સ્કેન  ઇમેજ થ્રૂ ઇ સાઇન ના વિકલ્પ દ્વારા પ્રોસેસ કરીશું . 
 
How to apply for a new pan card
 
5. આટલું કર્યા બાદ તમારે તમારી પર્સનલ માહિતી ભરવાની રહેશે .
 
6. ત્યારબાદ તમરે સંપર્ક અને બીજી માહિતી આપવાની રહેશે 
ao કોડ દાખલ કરવાનો રહેશે જો તમને એ ઑ કોડ ના ખબર હોય તો તમારું રાજ્ય અને શહેર પસંદ કરીને એ ઑ કોડ મેળવી શકો છો ..

7. હવે અહિયાં આપની પાન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને ત્યારબાદ તમને એક વખત તમારી એપ્લિકેશન ની રિવ્યુ બતાવવા માં આવસે જેથી જો કોઈ ભૂલ થાય હોય તો માલૂમ પડે 

8. આટલું કર્યા પછી તમારી પાન ની પ્રક્રિયા પૂર્ણ થસે અને આધાર કાર્ડ ના નંબર દાખલ કરવાના રહેશે  . 

9. ત્યાર બાદ પેમેન્ટ નું વિકલ્પ આવી જસે અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે . પેમેન્ટ કર્યા બાદ તમે એ સાઇન ના વેબસાઇટ પર જમ્પ થાય જાસો . 

10. અહિયાં તમારે તમારો આધાર કાડ નંબર દાખલ કરી તમારા આધાર સાથે જોડાયેલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ આવે તેને દાખલ કરી સબમિટ કરી દેવાનું 

How to apply for a new pan card

 

આટલું કર્યા બાદ તમે જે મેલ આઈડી દાખલ કરેલ હસે તેમ રિસીપ્ટ મળી જસે તેમ ટોકન નંબર હસે જેનાથી તમે જાની શકશો તમારા પાન  કાર્ડ ની સ્થિતિ શું છે 

અને ગણતરી ની કલાક માં તમને તમારા મેલ આઈ ડી પર ઇ પાન  મળી જસે 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
courier delhivery boy job

Courier Delhivery boy Job

courier Delhivery boy Job In Gujrat  courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

Read More »

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading