common service center registration 2025
શું તમે પણ common service center registration 2025 કરવા માંગો છો તો અને તમને ખબર નથી કે સી એસ સી આઈ ડી લેવા માટે શું પ્રક્રિયા હોય છે તો આ આર્ટીકલ ને ધ્યાન થી વાંચો આ આર્ટીકલ વાંચ્યા પછી તમરે બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં
આજ ના સમય માં લોકો સી એસ સી સેન્ટયર ચલાવી ને પણ સારી આવક કરી રહ્યા છે . તો આપણે આ આર્ટીકલ માં જાણીશું કે સી એસ સી આઈ ડી કી રીતે લેવાય અને એના માટે શું શું જરૂરિયાત છે

common service center registration 2025 કરતાં પહેલા આટલું જનીલો
જો તમે પણ સી એસ સી આઈ ડી લેવા માંગતા હોય તો આટલી માહિતી જાણી લો કેમ કે હું પણ એક સિ એસ સી વી એલ ઇ છું . મને જેટલો અનુભવ છે એ બધુ જણાવીશ
common service center આઈ ડી લેવા માટે શેની જરૂર પડે ?
સી એસ સી આઈ ડી લેવા માટે ની જરૂરીયાતો નીચે મુજબ છે
- લેપટોપ અથવા કોમ્પુટર ફરજિયાત છે
- મલ્ટી ફંક્શન વાળું જેરોક્સ મશીન
- ફિંગર પ્રિન્ટ સ્કેનર
- ઓછા માં ઓછું 10 પાસ
આટલી વાસુ હોઇ એટલે તમે પણ સીએસ સી સેન્ટર ખોલી શકો છો
common service center ખોલવા માં કેટલો ખર્ચ થાય ?
ભલે તમને લોકો કહેતા હોય કે સી એસ સી આઈ ડી મફત મળે છે પણ એવું નથી સી એસ સી આઈ ડી લેવા માટે તમરે 1500 રૂપિયા ચૂકવવા ના હોય છે જે હું તમને જણાવી દઉ છું
- ટી ઇ સી ની પરીક્ષા ના ની ફી 1500
- આઈ ડી ચાલુ કરવા માટે કદાચ તમારા ડિસ્ટ્રીકટ મેનેજર તમને વીમો લેવા માટે કહી શકે છે જે ફરજિયાત નથી હોતું . તો કદાચ 4500 રૂપિયા જેવો અંદાજિત ખર્ચ થાય . બાકી આવું અમુક જગ્યાએ જ ચાલે છે
- સી એસ સી પોર્ટલ ચલાવવા 200 રૂપિયા ફી
common service center આઈ ડી લેવા ની પ્રક્રિયા
- સૌથી પહેલા ટી ઇ સી ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ

- ત્યાર બાદ રજીસ્ટર બટન પર ક્લિક કરીને માહિતી ભરવાની રહેશે
- નામ ,સરનામું ,મોબાઈલ નંબર ,અને ઈમેલ આઈ ડી
- પાસપોર્ટ સાઈજ નો ફોટો
- કેપચાર ઇમજ દાખલ કરો
- અને 1479 રૂપિયા ફી ભરી આપો
ત્યાર પછી પરીક્ષા પાસ કરવા માં મદદ રૂપ મોડ્યુલ જોવા મળશે . બધા મોડયુયાલ ને ધ્યાન થી જોઈને ને પરીક્ષા આપો .
- પરીક્ષા પાસ કર્યા બાદ ટી ઇ સી પ્રમાણપત્ર ડાઉનલોડ નો વિકલ્પ મળશે
ત્યારબાદ સી એસ સી આઈ ડી માટે આવેદન કરવાનું રહેશે તેની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ .



- નિયમ અને શરતો ને સ્વીકારી ને આગળ વધો
- ટી ઇ સી પ્રમાણ પત્ર ને પ્રમાણિત કરો
- ત્યાર બાદ nnઇચે ફોટો માં આપેલી 6 પ્રકાર ની માહિતી ભરો

- આ 6 પ્રકાર ની માહિતી આપ્યા બાદ તમારા વિસ્તાર ના ડિસ્ટ્રીકટ મેનેજર નો સંપર્ક કરો
- જરૂરી દસ્તાવેજ આપો
- અને પોલીસ પ્રમાણપત્ર આપો
સી એસ સી આઈ ડી મજૂર થઈ છે કે નહીં તે જુઓ
સી એસ સી ની વેબસાઇટ પર જાઓ અને ચેક કરો
અને તમને અરજી પૂર્ણ કરતી વખતે અરજી નંબર મળ્યા એ મુજબ નંબર દાખલ કરી ને ચેક કરી શકો છો .
જો આપની અરજી મજૂર થઈ હસે તો ત્યાં તમને સી એસ સી આઈ નો ક્રમાંક મળી જસે અને એ ક્રમાંક થી તમારે લૉગ ઇન કરવાનું રહેશે
આઈડી લૉગ ઇન કરતી વખતે તમારે ફિનરપ્રીન્ટ દિવાયસ ની જરૂર પડસે
તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરી ને જરૂર જણાવો
અમારી બીજી વેબસાઇટ ની મુલાકાત લો book mini truck online tempo gujrat book my tempo


Courier Delhivery boy Job
courier Delhivery boy Job In Gujrat courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

UTL Solar Dealership Registration – યુ ટી એલ સોલર ની દુકાન કવી રીતે ખોલી શકાય ?
UTL solar dealership regisration શું તમે પણ UTL Solar Dealeship Registration કરી ને પોતની દુકાન ખોલવા માંગો છો અને તમને
Related
Discover more from
Subscribe to get the latest posts sent to your email.