Branch Loan App થી લોન કઈ રીતે લેવાય
Branch Loan App આ નું સંચાલન બ્રાન્ચ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ પ્રાયવેટ લિમિટેડ દ્વારા કરવા માં આવે છે.
એક વિશ્વાસ પાત્ર એપ્લિકેશન છે જેમાં તમે બહુ સહેલાઇ 500 થી 200000 સુધી ની લોન મેળવી શકો છો .
આ એપ્પ દ્વારા ભારત ઘણા બધા નાગરિકો એ લોન લીધેલ છે જેમાં થી ઘણા બધા લોકો એ નવા ધંધા શરુ કર્યા અને ઘણા બધા લોકો એ પોતાના પર આવેલી આફત (emergency) માં પૈસા ને કામ લીધા .આ એપ્પ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઠળ ની એન બી એફ સી છે તેથી છેતર પિંડી થવા નો ભય રહેતો નથી .

Branch Loan App પર્સનલ લોન હાઈલાઈટ્સ પોઇન્ટ
- લોન ની રકમ Rs.1000 થી 200000
- વ્યાજદર : વાર્ષિક ૧૮% થી ૩૫ % સુધી
- પ્રોસેસ ચાર્જ : ૨% થી 10 % જી એસ ટી સાથે
- હપ્તા ની ચૂક પર નો ચાર્જ : ૦ થી ૧૦૦૦ સુધી જી એસ ટી સાથે
- હપ્તા ચૂક પર વ્યાજદર:ધિરાણ નો વ્યાજદર હશે તે મુજબ
- કેટલા સમય ની અવધિ મળે છે : 62 દિવસ થી ૧૨ મહિના સુધી
- એપ્પ ની વેબસાઈટ : Branch Loan App
- Branch loan App લઈને તમે ગમે કામ માટે ઉપયોગ કરી શકો છો
Branch Loan App વિશ્વશનીય
Branch Loan App આ એપ્પ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે અને આ એપ્પ નું ડોઉનલોડ 1 કરોડ કરતા વધારે લોકો એ એ ડોઉનલોડ કર્યું છે ,
આ માં લોન લેવા ની પદ્ધતિ સરળ છે અને બધું જ ઘરે બેઠા અને ઓનલાયન થઇ જાય છે જેથી તમારે ક્યાંય ભાગદોડ કરવી પડતી નથી
આવેદન આપ્યા પછી ગણતરી ની કલાક માં જ લોન ની રકમ તમારા ખાતા માં જમા થાય જાય છે
ખાસ નોંધ : Branch Loan App ના કોઈપણ કર્મચારી ફોન પર કોઈપણ પ્રકાર ના દસ્તાવેજ માંગતા નથી અને ઓ ટી પી પણ માંગતા નથી આવા ફ્રોડ Call થી દૂર રહેજો.
Branch loan app કર્મચારી ફોન દ્વારા કોઈપણ ઓ ટી પી ક્યારેય માંગતા નથી જો તમને આવા કોઈ ફોન કોલ આવતા હોઈ તો સાયબર હેલ્પલાઇન 1930 નંબર પાર ફરિયાદ કરો આ એપ્પ નો ઉપયોગ કરતી વખતે જે કઈ દસ્તાવેજ અપલોડ કરવાના હોઈ તે ત્યારે અપલોડ કરી દેવા. અન્ય કોઈ વેબસાઈટ પર દસ્તાવેજ અપલોડ કરવા નહિ.

Branch Loan app પર થી લોન લેવા માટે નિયમ અને શરતો
Branch Loan App થી લોન લેવા માટે નીચે મુજબ દર્શાવેલ સૂચના ને અનુસરો:
- ભારત ના નાગરિક હોવા જોઈએ
- અરજદાર ની ઉમર ૨૧ થી ૬૦ વર્ષ
- સિબિલ સ્કોર ૭૦૦ ની આસપાસ હોવો જોઈએ
- ઓછા માં ઓછી મહિના ની આવક ૨૦૦૦૦ હોવી જોઈએ
- એક ચાલુ બેંક ખાતું
લોન માટે આવેદન કેવી રીતે કરવું
લોન આવેદન માટે નીચે દર્શાવેલ સૂચના મુજબ અનુસરો:
- સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર થી એપ્પ ડાઊનલોડ કરીને ઇન્સ્ટોલ કરો
- એક એકાઉન્ટ બનાવો અને ધિરાણ માટે ની યોગ્યતા તપાસો
- ફોર્મ આપેલી વિગતો સાચી ભરો
- જરૂરિયાત હોઈ તે દસ્તાવેજ અપલોડ કરો
- આ બધું કર્યા પછી ફોર્મ સબમિટ કરી આપો
- ફોર્મ સબમિટ કર્યા પછી ચાલુ કામ ના દિવસ માં જ લોન ની રકમ તમારા બેંક ખાતા માં જમા થઇ જશે.
ગ્રાહક સહાયતા નંબર
Branch International Financial Services Pvt Ltd,
01,
AWFIS, Space Solutions, 4th Floor,
VIOS Towers
Off Eastern Express Highway
Sewri Chembur Road,
Mumbai, Maharashtra 400037
+91 8655937429.

Courier Delhivery boy Job
courier Delhivery boy Job In Gujrat courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

UTL Solar Dealership Registration – યુ ટી એલ સોલર ની દુકાન કવી રીતે ખોલી શકાય ?
UTL solar dealership regisration શું તમે પણ UTL Solar Dealeship Registration કરી ને પોતની દુકાન ખોલવા માંગો છો અને તમને

common service center registration 2025 – જન સુવિધા કેન્દ્ર કઇ રીતે ખોલી શકાય ?
common service center registration 2025 શું તમે પણ common service center registration 2025 કરવા માંગો છો તો અને તમને ખબર

Prime minister internship scheme 2025 – પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શરૂ થઈ ગઈ છે યુવાનો માટે નવી તક
prime minister internship scheme 2025 prime minister internship scheme 2025ભારત સરકાર દ્વારા યુવાનો ને રોજગારી અને કૌશલ્ય મળી રહે તે

Earn money by selling photos – ઓનલાઇન વિડીયો અને ફોટા વહેચી ને પૈસા કમાઓ
Earn money by selling photos Earn money by selling photos આજ કાલ ના સમય માં પૈસા કમાવવા ની ઘણી બધી

how to earn money online without investment
how to earn money online without investment how to earn money online without investmentઆજ કાલ બધા ને મહેનત બધા ને
Related
Discover more from
Subscribe to get the latest posts sent to your email.